MARKET4U એ જાહેરાતનું માધ્યમ છે. જેમાં JOINING PIN નાં ડીલર બનવા માટે આપ દ્વારા અલગથી અરજી કરવાની રહેશે. જેમાં આપને ડીલર ડિસકાઉન્ટ મળશે.
10 પીન કે તેથી વધારે per pin Rs.10 કમિશન
પીન મેળવવા ઇચ્છતી વ્યક્તિ એ MARKET4U નાં બૅન્કખાતામાં ઉપર જણાવેલ મુજબ પીનનાં રૂપિયા ભરી તેની સ્લીપ WHATSAPP કરવાની રહેશે. સ્લીપ WHATSAPP કર્યા બાદ કંપનીનાં મોબાઈલ નંબર-99784 06923 અથવા 99047 34000 પર CALL કરી WHATSAPP કર્યાની જાણ કરવાની રહેશે. WHATSAPP મળ્યા બાદ 72 કલાકમાં આપને પીન મળી જશે. વધુમાં આપનો પીન માટેનો ઓર્ડર મળ્યે 72 કલાકમાં આપના WHATSAPP નંબર અથવા EMAIL ID પર પીન મોકલી આપવામાં આવશે.અત્રે ધ્યાન રહે કે ઇસ્યુ કરાયેલ પીન પરત લેવામાં આવશે નહીં.
જેથી જરૂરીયાત મુજબની જ પીન મંગાવવી. જો કોઈ સંજોગોમાં પીનથી Login ન થાય તો તેવી પીન નો નંબર તાત્કાલિક mail કે WHATSAPP કરી જાણ કરવી જેથી આપને શક્ય હોય તેટલું જલ્દી નવી પીન મોકલી શકાય.પીન નંબરની જાળવણીની જવાબદારી એજન્ટની રહેશે.જો કોઈ સંજોગોમાં પીન નંબર ખોવાઈ કે ચોરાઇ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્ટની રહેશે. જે બાબતે કોઈ તકરાર ગ્રાહય રાખવામા આવશે નહી. પરંતુ આવી ઘટનાની જાણ સમયસર કંપનીને કરવાથી જેતે પીન વપરાય નહીં હોય તો તેને બ્લોક કરી નવી પીન રજાના દિવસોને બાદ કરી 72 કલાકમાં આપને ઇસ્યુ કરવામાં આવશે. જે બાબતે [email protected] પર Email કરી જાણ કરવાની રહેશે.
MARKET4U online website છે. જે આપને ધંધો , રોજ્ગાર, લગ્ન, નોકરી જેવી અનેક કેટેગરી જાહેરાત માટે ઉપયોગી થઈ પડશે. સામાન્ય સંજોગોમાં online market માં ઉપસ્થિત આ પ્રકારના જુદા-જુદા platform નાં ભાવ 5000 કે તેથી વધારે સુધીના હોય છે.જેમાં આપને કોઈ પણ એક કેટેગરી જ વાપરવા મળતી હોય છે.જ્યારે MARKET4U નાં સીઇઓ અખબાર જગત સાથે સંકળાયેલા હોય.દેશના નાગરિકોને કેટેગરી 3 મહિના વાપરવા આપવાની અને સાથે સાથે દેશના નાગરીકની આવક વધે તેવા સ્તુત્ય પ્રયાસરૂપે ઉપરોક્ત online સેવાઓ 3 મહિના માટે 200 રૂ. માં ઉપરોક્ત સેવાઓમાથી કોઈ પણ એક સેવા વાપરવા દેવામાં આવશે.
MARKET4Uસાથે અન્ય મિત્રવર્ગને જોડી MARKET4U ની સેવાઓનું અન્યને પણ વેચાણ કરી પોતાની sales team ઊભી કરી શકે અને તેના દ્વારા વધુમાં વધુ આવક પ્રાપ્ત કરી આર્થિક સધ્ધરતા મેળવી શકે છે.