MARKET4U માં જોડાવાની રીત અને થતાં ફાયદાઓ-

MARKET4U એ જાહેરાતનું માધ્યમ છે. જેમાં JOINING PIN નાં ડીલર બનવા માટે આપ દ્વારા અલગથી અરજી કરવાની રહેશે. જેમાં આપને ડીલર ડિસકાઉન્ટ મળશે.

10 પીન કે તેથી વધારે per pin Rs.10 કમિશન

પીન મેળવવા ઇચ્છતી વ્યક્તિ એ MARKET4U નાં બૅન્કખાતામાં ઉપર જણાવેલ મુજબ પીનનાં રૂપિયા ભરી તેની સ્લીપ WHATSAPP કરવાની રહેશે. સ્લીપ WHATSAPP કર્યા બાદ કંપનીનાં મોબાઈલ નંબર-99784 06923 અથવા 99047 34000 પર CALL કરી WHATSAPP કર્યાની જાણ કરવાની રહેશે. WHATSAPP મળ્યા બાદ 72 કલાકમાં આપને પીન મળી જશે. વધુમાં આપનો પીન માટેનો ઓર્ડર મળ્યે 72 કલાકમાં આપના WHATSAPP નંબર અથવા EMAIL ID પર પીન મોકલી આપવામાં આવશે.અત્રે ધ્યાન રહે કે ઇસ્યુ કરાયેલ પીન પરત લેવામાં આવશે નહીં.

જેથી જરૂરીયાત મુજબની જ પીન મંગાવવી. જો કોઈ સંજોગોમાં પીનથી Login ન થાય તો તેવી પીન નો નંબર તાત્કાલિક mail કે WHATSAPP કરી જાણ કરવી જેથી આપને શક્ય હોય તેટલું જલ્દી નવી પીન મોકલી શકાય.પીન નંબરની જાળવણીની જવાબદારી એજન્ટની રહેશે.જો કોઈ સંજોગોમાં પીન નંબર ખોવાઈ કે ચોરાઇ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્ટની રહેશે. જે બાબતે કોઈ તકરાર ગ્રાહય રાખવામા આવશે નહી. પરંતુ આવી ઘટનાની જાણ સમયસર કંપનીને કરવાથી જેતે પીન વપરાય નહીં હોય તો તેને બ્લોક કરી નવી પીન રજાના દિવસોને બાદ કરી 72 કલાકમાં આપને ઇસ્યુ કરવામાં આવશે. જે બાબતે [email protected] પર Email કરી જાણ કરવાની રહેશે.

MARKET4U online website છે. જે આપને ધંધો , રોજ્ગાર, લગ્ન, નોકરી જેવી અનેક કેટેગરી જાહેરાત માટે ઉપયોગી થઈ પડશે. સામાન્ય સંજોગોમાં online market માં ઉપસ્થિત આ પ્રકારના જુદા-જુદા platform નાં ભાવ 5000 કે તેથી વધારે સુધીના હોય છે.જેમાં આપને કોઈ પણ એક કેટેગરી જ વાપરવા મળતી હોય છે.જ્યારે MARKET4U નાં સીઇઓ અખબાર જગત સાથે સંકળાયેલા હોય.દેશના નાગરિકોને કેટેગરી 3 મહિના વાપરવા આપવાની અને સાથે સાથે દેશના નાગરીકની આવક વધે તેવા સ્તુત્ય પ્રયાસરૂપે ઉપરોક્ત online સેવાઓ 3 મહિના માટે 200 રૂ. માં ઉપરોક્ત સેવાઓમાથી કોઈ પણ એક સેવા વાપરવા દેવામાં આવશે.

MARKET4Uસાથે અન્ય મિત્રવર્ગને જોડી MARKET4U ની સેવાઓનું અન્યને પણ વેચાણ કરી પોતાની sales team ઊભી કરી શકે અને તેના દ્વારા વધુમાં વધુ આવક પ્રાપ્ત કરી આર્થિક સધ્ધરતા મેળવી શકે છે.

ઉપરોક્ત કોષ્ટક્માં બતાવ્યા પ્રમાણે ધારોકે કોઈ એક વ્યક્તિ (મગનલાલ) જોડાયા પછી પહેલાં લેવલમાં માત્ર 5 જ વ્યક્તિ MARKET4Uમાં જોડે છે.( plan માં વ્યક્તિ ગમે તેટલી વ્યક્તિને પોતાની પહેલી Downline માં જોડી શકેછે.ઉપરોક્ત ઉદાહરણ ગણતરી કરવા માત્ર છે.) તો કોષ્ટક માં બતાવ્યા મુજબ પહેલી INCOME રૂ.૩૦ ગુણ્યા 5 વ્યક્તિ = 150 રૂ. થશે. જેમાથી જેતે વ્યક્તિને (મગનલાલ) 150 રૂ. ની આવક પર ભારત સરકારને 5% રકમ TDS ની ચૂકવવાની થતી હોય રૂ.150ગુણ્યા 5%= 8રૂ. કપાયા બાદ 142 રૂ. તેનાં (મગનલાલ) બૅન્કખાતે TRANSFER કરશે.

NEFT કરી વ્યક્તિ (મગનલાલ) નાં બૅન્કખાતામાં જમા કરશે.

હવે ધારોકે બીજા લેવલમાં પણ સમજવા માટે વ્યક્તિ (મગનલાલ) દ્વારા જોડાયેલ 25 વ્યક્તિને CONNECTINDIANS સાથે જોડે છે. તો વ્યક્તિ (મગનલાલ) ની આવક ઉપરોક્ત કોષ્ટક્મા જણાવેલ મુજબ રૂ.20 ગુણ્યા 25= 500 રૂ. થશે.જેમાથી જેતે વ્યક્તિ (મગનલાલ) 500રૂ. ની આવક પર ભારત સરકારને 5% રકમ TDS ની ચૂકવવાની થતી હોય 500રૂ. ગુણ્યા 5% = 25રૂ. કપાયા બાદ રૂ.475તેનાં (મગનલાલ) ખાતામાં TRANSFER કરશે.. જેતે વ્યક્તિનાં ખાતામાં NEFT દ્વારા જમા થશે.

ઉપરોક્ત રીતે કંપની વ્યક્તિના ખાતાઓ OPERATE કરતી જશે.